ભારતના ઉભરતા શટલર લક્ષ્ય સેને ચીનના ખેલાડીને હરાવીને કેનેડા ઓપન સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. લક્ષ્યે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ડિફેન્ડિંગ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન...
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.ફાઈનલમાં ભારતીય બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. ટીમ બંને ઇનિંગ્સમાં 300ના સ્કોર સુધી પહોંચી...
બાંગ્લાદેશ સામેની શ્રેણીની બીજી વનડેમાં અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાનની ઓપનિંગ જોડીએ રેકોર્ડ ભાગીદારી કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 256 રન જોડ્યા હતા....
વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થશે. આ માટે સમગ્ર શિડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ODI વર્લ્ડ કપની 13મી સિઝન હશે. જેના...
કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન લક્ષ્ય સેને કેનેડા ઓપન સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં જાપાનના કેન્ટા નિશિમોટોને સીધી ગેમમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેને તેની બીજી સુપર...
પૂર્વ ડાબોડી બેટ્સમેન સૌરવ ગાંગુલી, જેને ક્રિકેટ પીચ પર ઓફ-સાઇડનો ‘ભગવાન’ કહેવામાં આવે છે, તેણે પોતાની કેપ્ટનશિપમાં ભારતને 21 ટેસ્ટમાં જીત અપાવી છે. દાદાના નેતૃત્વમાં ભારતે...
23 સપ્ટેમ્બરથી શરૂ થનારી એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરૂષ અને મહિલા ટીમો ભાગ લેશે. પરંતુ આ માટે BCCIએ મોટો નિર્ણય લીધો છે. એશિયન ગેમ્સ ચીનના હાંગઝોઉમાં...
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. હવે તેણે કોર્ટમાં હાજર થવું પડશે. બ્રિજભૂષણ શરણ સિંહ પર 6 પુખ્ત...
ભારતની અનુભવી મહિલા શટલર પીવી સિંધુ અને યુવા લક્ષ્ય સેન પોતપોતાની મેચ જીતીને કેનેડા ઓપન સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. સિંધુએ વિમેન્સ સિંગલ્સની...
બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલી વન-ડે શ્રેણીની બીજી મેચ ચટગાંવમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુરબાઝ અને ઝદરાને અફઘાનિસ્તાનને...