6 જુલાઈ, ગુરુવારે પાકિસ્તાન ક્રિકેટને મોટો ફટકો પડતાં, ત્યાંની પોલીસે પુષ્ટિ કરી કે PSL ટીમના માલિકે તેના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. તમને જણાવી દઈએ કે...
ભારતીય ક્રિકેટ ટીમ 2006-2007 દરમિયાન ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. ત્યારબાદ 2007 ODI વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે હારીને ટીમ પ્રથમ રાઉન્ડમાં જ બહાર...
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની એશિઝ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ બે મેચમાં જીત સાથે ઓસ્ટ્રેલિયન ટીમ 2-0થી આગળ છે. હાલમાં બંને ટીમો...
એમએસ ધોની, એક એવું નામ જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો. વર્ષોથી આઈસીસી ટ્રોફી માટે ઝંખતી ટીમ ઈન્ડિયાએ એમએસ ધોનીની કપ્તાનીમાં સાત વર્ષમાં ત્રણ આઈસીસી ટાઈટલ...
ભારતીય મહિલા ટીમ સામે આગામી T20 શ્રેણી માટે બાંગ્લાદેશ મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે. અનુભવી ઝડપી બોલર જહાનારા આલમ અને ફરગાના હક પિંકીને બાંગ્લાદેશની...
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન અને ODI કેપ્ટન તમીમ ઈકબાલે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તમીમ ઈકબાલે ગઈ કાલે અફઘાનિસ્તાન સામેની વનડેમાં પોતાની ટીમનું...
ઈંગ્લેન્ડ સામેની હેડિંગલી ટેસ્ટ મેચ સ્ટીવ સ્મિથની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ હશે. તેણે 2010માં ડેબ્યૂ કર્યું હતું અને હવે તે વિશ્વના મહાન બેટ્સમેનોમાંનો એક બની ગયો...
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની એશિઝ ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ સિરીઝમાં ઘણી મજબૂત દેખાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ રમાયેલી બંને મેચ જીતીને...
વનડે વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર ત્રણ મહિના બાકી છે. આ ટૂર્નામેન્ટ પહેલા એક મોટા ખેલાડીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ ખેલાડીએ પોતાના દેશ...
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી T20 શ્રેણીની પ્રથમ મેચ 3જી ઓગસ્ટથી રમાશે. આ શ્રેણીમાં કુલ પાંચ મેચ રમાશે, જેમાં યુવા ખેલાડીઓને પોતાને સાબિત કરવાની તક...