sports
Divya Deshmukh: વિશ્વ વિજેતા બનતા મળેલી ઈનામી રકમ જાણીને ચોંકી જશો

Divya Deshmukh ને મળી આટલી ઇનામી રકમ, જાણો કેટલી અમીર છે
Divya Deshmukh: ફાઇનલ પહેલા હમ્પીને સંભવિત વિજેતા માનવામાં આવતી હતી, પરંતુ દિવ્યાએ અનુભવી સિનિયરને હરાવીને બધાને આશ્ચર્યચકિત કર્યા
Divya Deshmukh: 19 વર્ષની દિવ્યા દેશમુખે સોમવારે જ્યોર્જિયામાં પોતાના દેશસંહીત અને અનુભવી કોણેરુ હંપીને હરાવીને FIDE મહિલાઓ વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો. વિશ્વ ચેમ્પિયન બનતાં જ દિવ્યાએ પોતે જ ગ્રાન્ડમાસ્ટર બનવાનો ગૌરવ પણ મેળવી લીધો. તે ગ્રાન્ડમાસ્ટર બનનારી ભારતની માત્ર ચોથી મહિલા ખેલાડી છે. વિશ્વ ચેમ્પિયનનો ખિતાબ મળતા દિવ્યાને ઈનામી રકમ તરીકે લગભગ 43 લાખ રૂપિયા મળવા જઈ રહ્યા છે. જ્યારે ઉપવિજેતા કોણેરુ હંપીને ભારતીય મુદ્રામાં આશરે 30 લાખ રૂપિયા મળશે.
ઈનામી રકમથી દીવ્યા દેશમુખની સંપત્તિ આટલી વધી ગઈ
વિવિધ સ્રોતો અનુસાર, આ વર્ષ જૂન મહિનાની અંદર દીવ્યા દેશમુખની કુલ નેટવર્થ (કુલ સંપત્તિ – કુલ દેવું) લગભગ એકથી બે કરોડ રૂપિયાનો છે. અને વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી હવે આ આંકડો લગભગ 2.5 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ચાલો, ઇતિહાસ રચનારી દીવ્યા વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જાણીએ:
DIVYA DESHMUKH CREATES HISTORY!!
— Utsav 💙 (@utsav__45) July 28, 2025
નાની ઉંમરમાં મેળવી મોટી સફળતા:
-
દિવ્યા નો જન્મ 2 ડિસેમ્બર, 2005 ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. તેમણે માત્ર 5 વર્ષની ઉંમરે જ ચેસ રમવાનું શરુ કરી દીધું હતું. તેમના પિતાનું નામ જીતેન્દ્ર અને માતાનું નામ નિમ્રતા છે.
-
દિવ્યા ની પ્રતિભા જલ્દી જ બહાર આવી, જ્યારે તેમણે વર્ષ 2012માં અન્ડર-7 વયવર્ગમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી.
ગ્રાન્ડમાસ્ટર ટાઇટલ:
3. દિવ્યા 2021માં ભારતની 21મી મહિલા ગ્રાન્ડમાસ્ટર બની.
-
2023માં દીવ્યાએ ઇન્ટરનેશનલ માસ્ટરનું ખિતાબ જીત્યું.
તાજેતરના ખિતાબ:
-
દિવ્યાએ 2024માં શાનદાર પ્રદર્શન કરતાં વિશ્વ જુનિયર ગર્લ્સ (અન્ડર-20) ચેમ્પિયનશિપ જીતી.
-
આ વર્ષે જ તેમણે લંડનમાં વિશ્વ ટીમ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં વિશ્વની નંબર-1 ખેલાડી વુઈફાનને હરાવી.
-
કોનેરુએ હમ્પીને હરાવીને પ્રથમ વખત FIDE મહિલા ચેમ્પિયન બનનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની. આ જીત સાથે તે આપમેળે ગ્રાન્ડમાસ્ટર બની ગઈ.
sports
Chess World Cup: ૧૯ વર્ષીય દિવ્યા દેશમુખ બની ચેસ વર્લ્ડ ચેમ્પિયન

Chess World Cup: દિવ્યા દેશમુખે FIDE વર્લ્ડ કપ 2025 નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો
Chess World Cup: દિવ્યા દેશમુખે FIDE વર્લ્ડ કપ 2025 નો ખિતાબ જીતીને ઈતિહાસ સર્જ્યો છે. દિવ્યા FIDE મહિલા વર્લ્ડ કપ 2025 માં જીત સાથે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવનાર ચોથી ભારતીય મહિલા બની ગઈ છે.
sports
Koneru Humpy એ ચેસ વર્લ્ડ કપ ફાઇનલમાં જગ્યા બનાવી

Koneru Humpy: ભારતીય ચેસની શાન બની કોનેરુ હમ્પી, વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશ કરી ઈતિહાસ રચ્યો
sports
Hulk Hogan Dies: 71 વર્ષની ઉંમરે હલ્ક હોગને દુનિયાને કહ્યું અલવિદા

Hulk Hogan Dies: કુસ્તી જગતને અલવિદા કહેનાર દિગ્ગજ
-
CRICKET9 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET9 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET9 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET9 months ago
IND vs AUS: રોહિત-વિરાટ કે પંત નહીં… પરંતુ આ ભારતીય બેટ્સમેન રિકી પોન્ટિંગનો ફેવરિટ
-
CRICKET10 months ago
IND vs AUS: ભારત અને પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, ટ્રેવિસ હેડ સહિત 3 ખેલાડીઓ બહાર
-
CRICKET9 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET9 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET9 months ago
Sanjay Bangar: સંજય બાંગરનો છોકરો બન્યો છોકરી, વીડિયોએ મચાવી દુનિયામાં હલચલ