sports2 hours ago
ભારત 2036 ઓલિમ્પિકનું આયોજન કરવા માટે તૈયાર, Amit Shah ની મોટી જાહેરાત
Amit Shah: ૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સ પછી, અમદાવાદ ૨૦૩૬ના ઓલિમ્પિક માટે પણ તૈયાર છે. ભારતને અમદાવાદમાં યોજાનારી 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. દરમિયાન,...