CRICKET3 years ago
CCL 2023: રિતેશ દેશમુખની ટીમે સોનુ સૂદની ટીમને હરાવી, કિચ્ચા સુદીપની ટીમે ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી
સેલિબ્રિટી ક્રિકેટ લીગ 2023માં રવિવારે પણ બે મેચ રમાઈ હતી. બપોરે રમાયેલી પ્રથમ મેચમાં કર્ણાટક બુલડોઝર્સ અને કેરળ સ્ટ્રાઈકર્સનો મુકાબલો જોવા મળ્યો, જેમાં કર્ણાટક 8 વિકેટે...