CRICKET10 hours ago
IND vs ENG: Team Indiaએ Test Cricketમાં રચ્યો ઇતિહાસ, એક જ ટેસ્ટ મેચમાં બનાવ્યા 1000+ Runs!
Edgbaston Testમાં Indiaએ England સામે 1014 Runs બનાવી Test Cricketના શ્રેષ્ઠતમ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું, Shubman Gill બન્યો કેન્દ્રીય ચહેરો Team Indiaએ Edgbaston Testમાં એવું કારનામું કર્યું...