CRICKET4 days ago
Indian Cricketers Retire: અમિત મિશ્રાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, 2025 માં ઘણા દિગ્ગજોએ મેદાન છોડી દીધું
Indian Cricketers Retire: રોહિત-કોહલી બાદ હવે અમિત મિશ્રાએ પણ ક્રિકેટ મેદાન છોડી દીધું ભારતીય ક્રિકેટમાં નિવૃત્તિનો તબક્કો ચાલુ છે. 2025 માં અત્યાર સુધીમાં, ઘણા મોટા ખેલાડીઓએ...