CRICKET2 months ago
Smriti Mandhanaની Fifty વ્યર્થ ગઈ – IND-W vs ENG-W T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 5 રનથી હરાવ્યું!
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian women cricket team) માટે ત્રીજી T20 મેચમાં England Women સામે મળેલી હાર સાથે શ્રેણી જીતવાનું સપનું થોડી વાર માટે વિલંબિત થયું....