IPL 20241 year ago
Andre Russell Six: આન્દ્રે રસેલે મસલ પાવર બતાવ્યો, 102 મીટરનો મોન્સ્ટર સિક્સ ફટકાર્યો
IPL News Kolkata: IPL 2024ની ત્રીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ હાઈ વોલ્ટેજ મેચમાં કેકેઆરનો છેલ્લા બોલ પર વિજય થયો...