CRICKET7 months ago
Shaheen Afridi પર ICCની મોટી કાર્યવાહી, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો
Shaheen Afridi પર ICCની મોટી કાર્યવાહી, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો. પાકિસ્તાનની ટીમે ત્રિકોણીય શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ આ મેચ...