CRICKET16 hours ago
Shreyas Iyer Injury: શ્રેયસ ઐયરની તબિયતમાં સુધારો, BCCIએ સ્વાસ્થ્ય અપડેટ આપ્યું
Shreyas Iyer Injury: સિડની હોસ્પિટલ તરફથી સારા સમાચાર: શ્રેયસ ઐયર ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે,...