CRICKET2 hours ago
SMAT: અમિત પાસીએ ડેબ્યૂ ટી20માં સદી ફટકારી, 10 વર્ષ જૂના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી
SMAT: અમિત પાસીએ ઇતિહાસ રચ્યો, સંયુક્ત વિશ્વ રેકોર્ડ બનાવ્યો બરોડાના વિકેટકીપર-બેટ્સમેન અમિત પાસીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની પહેલી T20I મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો....