CRICKET5 minutes ago
Umran Malik: ઉમરાન મલિકનું શાનદાર પુનરાગમન: તેના પહેલા જ સ્પેલમાં બે વિકેટ
Umran Malik: ઈજામાંથી વાપસી કર્યા બાદ ઉમરાને ઓડિશાના ટોપ ઓર્ડરને હચમચાવી નાખ્યો ભારતીય ક્રિકેટનો ઝડપથી ઉભરતો સ્ટાર ઉમરાન મલિક ઈજાને કારણે લાંબા સમય સુધી મેદાનની બહાર...